પૂર્વ કચ્છના અમુક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી
ગાંધીધામ, અંજાર અને રાપર તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે પૂર્વ કચ્છમાં પણ વરસાદી માહોલ
આગામી દિવસોમાં કચ્છમાં સત્તાવાર ચોમાસાનું આગમન થવાના એંધાણ
#kutch #gandhidham #rapar #rain #hevyrain