Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

ભુજ ખાતે રંગેચંગે કચ્છ કાર્નિવલનો ભવ્ય શુભારંભ. અષાઢી બીજના પાવન અવસરે હમીરસર કાંઠે કચ્છ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. #kutch #bhuj #sansad #ashadhibij #kutchdiaries

Bhuj, Kutch | Jul 16, 2026

MORE NEWS

અષાઢી બીજના પાવન દિવસે કચ્છમાં વરસાદના શુભ સંકેત જોવા મળ્યા
ભચાઉ તાલુકાના લલીયાણા ગામમાં વરસાદી ઝાપટાં વરસ્યાં
કચ્છી નવ વર્ષ અષાઢી બીજના વરસાદને કચ્છમાં શુભ શુકન તરીકે જોવામાં આવે છે

#kutchdiaries #kutch #bhachau #rain #rainyday

અષાઢી બીજના પાવન દિવસે કચ્છમાં વરસાદના શુભ સંકેત જોવા મળ્યા ભચાઉ તાલુકાના લલીયાણા ગામમાં વરસાદી ઝાપટાં વરસ્યાં કચ્છી નવ વર્ષ અષાઢી બીજના વરસાદને કચ્છમાં શુભ શુકન તરીકે જોવામાં આવે છે #kutchdiaries #kutch #bhachau #rain #rainyday

Bhuj, Kutch | Jul 16, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કચ્છી ભાષામાં આપી શુભકામનાઓ
અષાઢી બીજના પાવન અવસરે કચ્છવાસીઓના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે વ્યક્ત કરી શુભેચ્છા
વડાપ્રધાનએ કચ્છી ભાષાના સંદેશથી કચ્છવાસીઓને આપી શુભેચ્છાઓ

#kutchdiaries #kutch #kutchi #ashadhibij #bhuj

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છવાસીઓને પાઠવી શુભેચ્છાઓ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કચ્છી ભાષામાં આપી શુભકામનાઓ અષાઢી બીજના પાવન અવસરે કચ્છવાસીઓના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે વ્યક્ત કરી શુભેચ્છા વડાપ્રધાનએ કચ્છી ભાષાના સંદેશથી કચ્છવાસીઓને આપી શુભેચ્છાઓ #kutchdiaries #kutch #kutchi #ashadhibij #bhuj

Bhuj, Kutch | Jul 16, 2026

આધોઈ માં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા

#kutch #rain #rainyday #kutchdiaries #bhuj

આધોઈ માં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા #kutch #rain #rainyday #kutchdiaries #bhuj

Bhuj, Kutch | Jul 15, 2026

ભુજ ખાતે રંગેચંગે કચ્છ કાર્નિવલનો ભવ્ય શુભારંભ. અષાઢી બીજના પાવન અવસરે હમીરસર કાંઠે કચ્છ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. #kutch #bhuj #sansad #ashadhibij #kutchdiaries - Bhuj News