ધોલેરા: Asaduddin Owaisiની અમદાવાદમાં જનસભા: ચૂંટણી પહેલાં AIMIMનો જોરદાર પ્રહાર
Asaduddin Owaisiની અમદાવાદમાં જનસભા: ચૂંટણી પહેલાં AIMIMનો જોરદાર પ્રહાર અમદાવાદના ખાનપુર સ્થિત જે.પી.ચોક ખાતે All India Majlis-e-Ittehadul Muslimeenના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જનસભાને સંબોધિત કરી આવનારી લોકલ બોડી ચૂંટણીમાં પાર્ટીને સમર્થન આપવા અપીલ કરી. તેમણે મતદારોને પોતાના હકો માટે વોટનો ઉપયોગ કરવાની વાત કરી અને કહ્યું કે મજબૂત લીડરશીપ...