સુરેન્દ્રનગર વિરાસત અને વઢવાણ ધરોહર લોકમેળાનો ભવ્ય પ્રારંભ...
ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર અને સંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો. આગામી 6 દિવસ સુધી રાઈડ્સ, સ્ટોલ, લોકડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
#Surendranagar #WadhwanLokMelo #LokMelo2026 #SurendranagarNews #GujaratNews