લિંબડીમાં 56 તોલા સોનાના બિસ્કિટની ચોરીનો ગુનો પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યો. LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત કાર્યવાહીમાં ચાર પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 561 ગ્રામ સોનાના બિસ્કિટ, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 85.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
#Surendranagar #Limbdi #BreakingNews #GujaratPolice #LCB