સુરેન્દ્રનગર SOGની મોટી કાર્યવાહી... 🚔
ચોટીલા તાલુકાના રાજપર ગામના ઇસમ પાસેથી 3.770 કિલો સુકો ગાંજો જપ્ત. પોલીસે રૂ.1.88 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી NDPS હેઠળ ગુનો નોંધ્યો.
#Surendranagar #SOG #NDPS #Ganja #DrugBust
Wadhwan, Surendranagar | Sep 20, 2026