વટવા બીબી તળાવ ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને 19 વર્ષીય યુવકે પુરઝડપે આવતી સ્કોર્પિયોથી ટક્કર મારી હતી. ટક્કર બાદ વૃદ્ધ નીચે પડી ગયા હોવા છતાં કારચાલકે વાહન રોક્યું નહોતું અને તેમના પરથી કાર ચઢાવી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધનું મોત થયું હતું. પોલીસે ગુનો નોંધી 19 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.
( Ahmedabad, Latest news, Current News, vatva, Hit and Run )
#HitAndRun #RoadAccident #BreakingNews #CCTVFootage #AhmedabadNews