સુખસર: મંત્રી રમેશ કટારાના હિંગળા નિવાસસ્થાને નવા વર્ષનું સ્નેહમિલન
Sukhsar, Dahod | Nov 11, 2026
નવા વર્ષના ઉપલક્ષમાં મંત્રી રમેશ કટારાના હિંગળા સ્થિત નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંત્રીએ સ્થાનિક આગેવાનો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.