Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

સાયલા: સાયલામાં 4 વર્ષથી ફરાર પ્રોહિબિશન આરોપી ઝડપાયો સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડે સાંગોઈ ગામમાંથી પકડ્યો

Sayla, Surendranagar | Mar 3, 2026
સાયલા તાલુકામાંથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી અનક તકમરીયાને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીને સાયલાના સાંગોઈ ગામ ખાતેથી પકડીને મુળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. એસપીની સૂચના અનુસાર, જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લીધી હતી.