Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવીમાં ખનીજ ચોરી સામે LCBની કાર્યવાહી

Mandvi, Kutch | Jun 1, 2026
પશ્ચિમ કચ્છ LCBએ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી કે પાસ-પરમીટ વગર રેતી (ખનીજ)નું પરિવહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યો છે. શીરવા-લાયજા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન GJ-02-DX-5277 નંબરના ડમ્પરની તપાસ કરતાં વાહનચાલક જરૂરી આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેના કારણે ખાણ-ખનીજ ધારાની કલમ 34 હેઠળ ડમ્પર ડિટેઇન કરી ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો હતો