Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: બાગમાં પડોશી સાથે બોલાચાલીમાં બ્લડપ્રેશર વધી જતાં વૃદ્ધનું મૃત્યુ

Mandvi, Kutch | May 17, 2026
બાગ ગામે રહેતા 83 વર્ષીય વડીલ ભાણજીભાઇએ આજે બપોરે કૂતરાને મારવા બાબતે પડોશીને ઠપકો આપતાં તેનાં પગલે થયેલી બોલાચાલીમાં ભાણજીભાઇનાં બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું. આ અંગેની વિગતો માંડવી પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.