મોરબી શહેર: મોરબીમાં માચીસ માટે ઝઘડો: મિત્રએ ધક્કો મારતા શ્રમિકનું ઓરડીમાંથી પટકાતા મોત
Morbi City, Morbi | Nov 9, 2026
મોરબીમાં માચીસ બાબતે મિત્રો વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક શ્રમિકનું મોત થયું છે. મિત્રએ ધક્કો મારતા શ્રમિક કારખાનાની ઓરડીમાંથી નીચે પટકાયો હતો. આ મામલે ફરિયાદ નોંધાઈ છે.