• દાહોદવાસીઓ માટે ખુશખબર! આપણા સ્થાનિક વેપારીઓને સાથ આપવા અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે આવી રહ્યો છે ભવ્ય 'સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ'.
• 🤝 'વોકલ ફોર લોકલ' ના મંત્રને સાર્થક કરવા માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અને દાહોદ નગરપાલિકા દ્વારા એક અદભુત પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરાયું છે.
• ✨ આપણા પોતાના કારીગરોની અનોખી કલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ મેળાની મુલાકાત ચોક્કસ લો.
• 🇮🇳 ચાલો, આપણા સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવીએ અને હર ઘર સ્વદેશીના સંકલ્પને આગળ ધપાવીએ! #VocalForLocal #Dahod #swadeshimela #bjpindia #bjp4india🇮🇳
Dohad, Dahod | Oct 23, 2026