Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ધંધુકા: રંગપુર ગામે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન.

Dhandhuka, Ahmedabad | Jul 9, 2026
*રંગપુર ગામે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન* 92 થી વધુ લોકોની તપાસ કરાઈ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રંગપુર ગામે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરાયું. જેમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા AI X RAY મશીન દ્વારા રોગોની ત્વરિત તપાસ અને જરૂરિ ઈલાજ કરવામાં આવ્યા હતા. કુલ 92 થી વધુ લોકોના PHC ખાતે તપાસ કરવામાં આવી હતી.
ધંધુકા: રંગપુર ગામે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન. - Dhandhuka News