Public App Logo
Jansamasya
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

ગાંધીધામ: આદિપુર ઘોડાચોકી નજીક મનપાની કાર્યવાહી : ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા

Gandhidham, Kutch | Mar 31, 2026
આદિપુરના ઘોડાચોકી વિસ્તારમાં મનપા દ્વારા દબાણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રસ્તા અને જાહેર જગ્યાઓ પર થયેલા 6થી વધુ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન તંત્રએ દબાણકારોને ચેતવણી આપી ભવિષ્યમાં ફરી દબાણ ન કરવા સૂચના આપી હતી. મનપાની આ કાર્યવાહીથી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે તેમજ સામાન્ય જનતાને રાહત મળશે.
ગાંધીધામ: આદિપુર ઘોડાચોકી નજીક મનપાની કાર્યવાહી : ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા - Gandhidham News