Public App Logo
Jansamasya
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Viralvideo
Latestnews
Shorts
���ामनवमी
Cuttack
���द

માળીયા: ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીકથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો, રૂ.8 લાખનો મુદ્દામાલ જપ્ત

Maliya, Morbi | May 21, 2025
માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોકકસ હકિકત આધારે માળીયા મીંયાણા નજીક ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપર પોલીસ ટીમે વોચ ગોઠવી કારમાંથી સુરેશભાઈ અજાભાઈ ચૌધરીને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૩૩ તથા કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮,૦૪,૭૦૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS