માળીયા: માળીયા મીયાણાના મોટા દહીસરા ગામ ખાતે મોમાઈ ધામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો...
Maliya, Morbi | May 19, 2025 મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહીંસરા મુકામે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રી મોમાઈધામ મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજરોજ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ગુજરાતના પુર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત સમસ્ત ક્ષત્રિય સમાજના હોદ્દેદારો-આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.