સીંગવડ: સિંગવડના ચુંદડી ગામે ખેતરમાંથી આધેડનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
Singvad, Dahod | Nov 8, 2026 દાહોદના સિંગવડના ચુંદડી ગામે 45 વર્ષીય મોહનભાઈ લુહારનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો. પરિવારજનોએ રાત્રે થયેલી બોલાચાલી બાદ હત્યાનો આક્ષેપ કર્યો છે. રણધીકપુર પોલીસ દ્વારા ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે.