વલસાડના તડકેશ્વર મંદિર પાસે આગની ઘટના સામે આવી. આગ લાગતા સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. 🚒🔥
Disclaimer:
This video is shared for news and public awareness purposes only. The information is based on available visuals and local sources. Further details are awaited.
#Valsad #FireIncident #TadkeshwarTemple #ValsadNews