“જ્યાં શસ્ત્રની શક્તિ અને ફરજનું સમર્પણ સાથે મળે, ત્યાં જ પ્રજાની સાચી સુરક્ષા છે.
વિજયાદશમીના શુભ અવસરે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કરીને પ્રજાની રક્ષા અને સેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.” 🙏✨
.
.
.
.#police #gujrat #shatrapoojan #like #viralpost