Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
हत्या
भारत
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
pnnewsvalsad
Valsad, Valsad
| Oct 22, 2026
MORE NEWS
ધરમપુરની ખડકી દૂધ મંડળી વિવાદમાં! ₹3,000 ઉઘરાવ્યાનો આક્ષેપ, જવાબદારો સામે કાર્યવાહીની માગ
Valsad, Valsad | Oct 22, 2026
મહેન્દ્રા કપંનીની સ્કોર્પીયો કારમાં ચોરી છુપીથી કિમંત રુપિયા-૨,૫૩,૦૮૦/- નો વિદેશી દારૂનો જથ્થો ભરી વાહતુક કરવાની પેરવી કરતા કાર ઝડપી પાડતી પારડી પોલીસ....
Valsad, Valsad | Oct 22, 2026
વલસાડ LCB પોલીસે પારનેરા નેશનલ હાઈવે પરથી બંધ બોડીના ટેમ્પોમાંથી રૂ.94.86 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી, કુલ રૂપિયા 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત
Valsad, Valsad | Oct 22, 2026
‘તું મારી નહીં તો કોઈની નહીં’: વલસાડના છરવાડામાં સંબંધ તોડી નાખતા પરણિત પ્રેમીનો પ્રેમિકા પર કુહાડી વડે જીવલેણ હુમલો, આરોપી જેલભેગા
Valsad, Valsad | Oct 22, 2026
Valsad । ચણવઈ ઓવરબ્રિજ પાસે ₹1.04 કરોડનો દારૂનો ઝડપાયો, ટેમ્પો ચાલક ફરાર
Valsad, Valsad | Oct 22, 2026
ઉમરસાડી દેસાઈ વાડમાં 14 ગૌવંશ સાથે ટ્રેક્ટર પકડાયું! • ગૌરક્ષક મહેન્દ્ર સિંહ રાજપુરોહિત સહિત આસ પાસ ના ગૌરક્ષકો દ્વારા કાયદેસર તપાસ અને નિષ્પક્ષ જાંચ ની માંગ • ટ્રેક્ટરમાં 14 ગૌવંશ લાવવામાં આવતાં ગ્રામજનોએ અટકાવ્યું. ટ્રેક્ટર પર નંબર પ્લેટ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ટ્રેક્ટર નગર પાલિકા નું હતું અને સાથે ડ્રાઈવર પણ નઈ • 🐄 ગૌવંશ ઉતારતી વખતે એક ગૌવંશનો પગ તૂટ્યાની માહિતી. • 🦴 સ્થળ નજીક ગાયોનાં હાડકાં મળી આવ્યાનો ગ્રામજનોનો દાવો. • 👮 હોબાળા બાદ પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી. • 🔍 ગૌવંશના સ્થળાંતર અને નિભાવ અંગે નિષ્પક્ષ તપાસની માંગ. અગાઉ પણ આવી રીતે ગૌવંશ છોડવાનો આક્ષેપ મુખ્ય સવાલ: ગૌવંશ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેમની સલામતી તથા નિભાવની જવાબદારી કોની હતી અને બધા ગૌ વંશ ગયા કયા ?? સુ આ વિશે નિષ્પક્ષ તપાસ થસે?? ગયો ને ન્યાય મળસે ? અને ગયો ને પાલન માટે મળતી સરકારી સહાય કોના એકાઉન્ટ માં જાયે અને વિભાગ દ્વારા સુ પગલાં લેવા માં આવસે ??
Valsad, Valsad | Oct 22, 2026
📍 વલસાડના અબ્રામા ખાતે પાર્કિંગના મુદ્દે વિવાદ! વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી લીલા પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટની સફાઈ કરાવવા અને તેમાં વાહનોના પાર્કિંગના મુદ્દે સોસાયટીના રહેવાસીઓ તથા કોમન પ્લોટની પાછળ આવેલી જમીનના માલિક વચ્ચે વિરોધ જોવા મળ્યો હતો. 🚨 મામલે 112 પર કોલ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મામલો શાંત પડ્યો હતો. ⚖️ આ સમગ્ર મામલે બંને પક્ષોની રજૂઆત અને હકીકત જાણવી જરૂરી છે. 📍 સ્થળ: લીલા પાર્ક સોસાયટી, અબ્રામા, વલસાડ તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો. #ValsadNews #Abrama #LeelaParkSociety #Valsad #ParkingIssue વલસાડન્યૂઝ
Valsad, Valsad | Oct 22, 2026
તિથલ બીચના વિકાસ કાર્યમાં તંત્રની બેદરકાર રહેવાની પ્રથા ચાલુ. 1 મહિના કરતા પણ વધારે સમય થઈ ગયો પરંતુ લાઇટ ચાલુ કરવામાં તંત્ર નિષ્ફળ..
Valsad, Valsad | Oct 22, 2026