આજે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા, ડાકોર અને શામળાજી સહિત સમગ્ર રાજ્યના હરિધામોમાં ભવ્ય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વહેલી સવારથી જ શામળાજી ખાતે મંગળા આરતી, પંચામૃત અભિષેક અને જળાભિષેક સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે #janmashtmi #loardkrishna #dwarkadhish_temple #dakorcityofkrishna❣️❤️💖