ગરબાનો જોશ માત્ર મેદાનોમાં જ નહીં, Amdavadના રસ્તાઓ પર પણ જોવા મળી રહ્યો છે! નવરાત્રીના ઉત્સાહ વચ્ચે વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિક જામ અને વાહનોની કતારો જોવા મળી.
એક તરફ ખેલૈયાઓમાં ગરબાનો ઉત્સાહ, તો બીજી તરફ રસ્તા પર ટ્રાફિકની ધીમી ગતિ. તહેવારની રોનક વચ્ચે આ તરફથી પસાર થતા હો તો મુસાફરી માટે થોડો વધારાનો સમય રાખજો.
#Amdavad #Navratri #VaishnodeviCircle #TrafficJam #Garba
(Amdavad, Vaishnodevi Circle, Navratri, Garba, Khelaiya, Traffic Jam, Navratri Rush, Amdavad Traffic, Festive Rush, Garba Nights, Vehicle Queues, Slow Moving Traffic, City Streets, Gujarat, Navratri Celebrations)