સોજીત્રા: ડભોઉ ખાતે "આરાધ્યા ખાખરા એન્ડ સ્નેક્સ" યુનિટનો શુભારંભ કરાયો
Sojitra, Anand | Jun 17, 2026 નેશનલ સ્કીલ ફાઉન્ડેશન દ્વારા PEARY પ્રોજેક્ટ અંતર્ગત SAP ના સહયોગ થી ડભોઉ ગામના મંડોલા ચોરા ખાતે એક આજ રોજ તારીખ ૧૬ જૂn ૨૦૨૬ ને મંગળવારના રોજ ગ્રીન એનર્જી આધારિત " આરાધ્યા ખાખરા એન્ડ સ્નેક્સ યુનિટ" નો શુભારંભ કરવામાં આવ્યો છે.