એમટીબી કોલેજ ખાતે ચૂંટણી પંચ મુદ્દે એનએસયુઆઈનો વિરોધ, સૂત્રોચ્ચાર બાદ કાર્યકરોની અટકાયત થઈ
સુરતના એમટીબી કોલેજ ખાતે ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ મુદ્દે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતું. હાથમાં બેનરો લઈને રોડ પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી..
.
.
.
.
.
.
.
.
#mtbcollege #election #nsui #protest #virodh #surat #ssknews
Udhna, Surat | Oct 2, 2026