પોરબંદર: માધવપુર ચોપાટી પર ઢોકળાની રેકડીમાંથી ઝડપાયો 21,400નો વિદેશી દારૂ
માધવપુર ચોપાટી નજીક જય માતાજી સ્ટીમ ઢોકળાની રેકડીમાંથી 170 વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો આશીષ ઉર્ફે લાલો મોકરીયા અને સતીશ વાળાને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.