બરવાળા: સાળંગપુરમાં દાદાને 8 કિલો સોનાના વાઘા: નૂતન વર્ષે ભક્તોનું ઘોડાપૂર
Barwala, Botad | Nov 10, 2026 વિક્રમ સંવત 2083 ના પ્રારંભે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દાદાને 8 કિલો સોનાના વાઘા અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી રહ્યા છે.