દાણીલીમડાના સિકંદર માર્કેટ પાસે યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે.
ફરિયાદ મુજબ, મહિલા સાથે મિત્રતાની અદાવતમાં ચાર શખ્સોએ યુવક પર લાકડી-દંડાથી હુમલો કર્યો.
#danilimda #ahmedabadnews #ahmedabad #policeinvestigation #newsupdate
Ahmadabad City, Ahmedabad | Oct 8, 2026