બરવાળા: સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાનો દિવ્ય શણગાર અને ભવ્ય અન્નકૂટ
Barwala, Botad | Nov 23, 2026 સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ખાસ શણગાર અને અન્નકૂટ ધરાવાયો. દાદાને મોરપીંછની કલગીવાળી પાઘ, વાદળી મોતી જડિત વાઘા અને ઓર્કિડના ફૂલોથી સજાવવામાં આવ્યા હતા. સવારે 5:45 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી.