Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: વાડજમાં મહિલા સાથે છેતરપિંડીની ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

ઔડાના મકાન અપાવવાની લાલચે મહિલા સાથે ઠગાઈનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં ખુદ મામલતદાર કચેરીમાં નોકરી કરતા મહિલા કર્મચારી આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. શાતિર ઠગે મુખ્યમંત્રી આવાસ યોજનામાં ઓળખાણ હોવાનો દાવો કરી, ગોતામાં મકાન પાસ કરાવવાના બહાને રૂ. ૪૪ હજાર પડાવી લીધા હતા. આ ઠગાઈ મામલે હાલ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.