જેસર: બ.ગો.મહેતા વિદ્યાલય જેસરમા વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૬ સંપન્ન
જીસીઈઆરટી-ગાંધીનગરના સહયોગથી તેમજ જિલ્લાશિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર અને જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી, ભાવનગર પ્રેરિત એસ.વી.એસ.-૬, દર્શન અંતર્ગત બ.ગો. મહેતા વિદ્યાલય, જેસર ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો ઉદ્દાટન સમારોહ જેસર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયસિંહ સરવૈયા તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સદસ્યના