ઘાટલોડિયા: દેશના મુખ્યુ ચૂંટણી કમિશન જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનીવર્સીટીની લીધી મુલાકાત
આજે શુક્રવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ ગુજરાત યુનીવર્સીટી ખાતે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મુલાકાત લીધી હતી.જ્યા તેમણે BLO સાથે સંવાદ સાધ્યો હતો.ચૂંટણી દરમિયાન કિ કામગીરીમાં વધુ ધ્યાન આપવુ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.