મિરજાપરમાંથી સગીરાનું અપહરણ, પોલીસ ફરિયાદ નોંધાઈ ભુજ પાસેના મિરજાપર ગામેથી એક સગીર વયની બાળકીનું અપહરણ થવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યો શખ્સ સગીરાને લલચાવી-ફોસલાવી વાલીપણામાંથી ઉઠાવી ગયો હતો. આ મામલે ભુજ એ-ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિગત સાત વાગ્યે મળી હતી