માંડવી: ગુજરાતની મહિલાઓના ખાતામાં ₹10,000 જમા કરાવવા મુદ્દે આપની ટકોર કરતા AAP નેતા કૈલાશ દાન ગઢવી
Mandvi, Kutch | Apr 22, 2026 આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કૈલાશદાન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને ગુજરાતની મહિલાઓને આર્થિક સહાય અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે.તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ સાથે અનન્ય રાજ્યોમાં મહિલાઓના ખાતામાં સીધી આર્થિક સહાય આપવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતની બહેનોને આ પ્રકારની સહાયથી વંચિત કેમ રાખવામાં આવી રહી છે? આ બાબત મહિલાઓ સાથે અન્યાય સમાન હોવાનું તેમણે જણાવ્યું.