પાટણ શહેર: પાટણમાં ગટર મામલામાં ઝટપટ ઉકેલ માટે 10 દિવસમાં નવું મીની પંપિંગ સ્ટેશન
Patan City, Patan | Aug 20, 2026
પાટણમાં બહુચર પંપીંગ સ્ટેશન નજીક ગટરની લાઈનમાં પંચરને કારણે ઉભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ માટે જી યુ ડી સી દ્વારા કેનાલ પાસે મીની પંપિંગ સ્ટેશનનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. 10 દિવસમાં નવી પાઇપલાઇન સાથે સ્ટેશન કાર્યરત થશે.