Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
ilovegujrat111
Previous slide
Next slide
✨ 2 ઓક્ટોબર 2026 Follow @ilovegujarat111 For Latest Updates & Latest News #ilovegujrat111 #gujarat #gujarati
Rajkot, Rajkot
| Oct 2, 2026
#ilovegujrat111
#gujarat
#gujarati
MORE NEWS
બળદને આશ્રમમાં મૂકતાં ૨૦ વર્ષના દીકરાને જેલમાં મોકલ્યા જેટલું દુઃખ થાય છે : ખેડૂત @BS9TVNEWS
Rajkot, Rajkot | Oct 2, 2026
🇮🇳 જામનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય રેલી યોજાઈ. રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત એનસીસી કેડેટ્સ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા. રેલી દ્વારા યુવાધનને નશાથી દૂર રહેવા અને પરિવાર-સમાજને નશામુક્ત રાખવા જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. આ સાથે મહાત્મા ગાંધીજીને સૂતરની આંટી અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ. [ jamnagar, jamnagar news, gandhi jayanti, drug free india, nasha mukt bharat, rivaba jadeja, jamnagar rally, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #gandhijayanti #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 2, 2026
🙏 તારીખ: 02/09/2026 ગુરુવાર [ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jukeganahijamnagar #dwarka #jamnagar #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 2, 2026
Gopal Italia । "ભગવાને મને લાયક બનાવ્યો કે હું છેવાડાના માણસોને વિધાનસભા સુધી લઈ આવ્યો!"
Rajkot, Rajkot | Oct 2, 2026
🚨 જામનગરમાં સાંજના સમયે પોલીસની ખાસ ડ્રાઈવ યોજાઈ. ખંભાળિયા નાકા નજીક સર્વેલન્સ સ્કોડ અને ખંભાળિયા ગેટ ચોકી સ્ટાફે નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળી કાર અને ‘રોમિયો સ્ટાઈલ’માં વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરી. નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારાયો. [ jamnagar, jamnagar news, jamnagar police, jamnagar traffic police, khambhaliya naka, a division police, vehicle checking, number plate checking, black glass car, traffic rules, jamnagar latest news, police drive, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarpolice #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 1, 2026
🙏 જામનગરના બાલા હનુમાન ખાતે ભાજપ દ્વારા ભજન-કીર્તન અને આરતીનું આયોજન કરી કૅપ્ટન સ્મિત મછારના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરવામાં આવી. દુબઈની FZ1073 ફ્લાઇટમાં 174 મુસાફરો સવાર હતા ત્યારે કૅપ્ટન પર હુમલો થયો હતો. ગંભીર ઈજા છતાં તેમની હિંમત અને સમયસૂચકતાથી હુમલાખોરને કાબૂમાં લેવાયો અને વિમાનને તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું. [ jamnagar, jamnagar news, captain smit machhar, FZ1073 flight, bala hanuman, jamnagar bjp, flight incident, dubai flight, 174 passengers, pilot attack, smit machhar health, jamnagar latest news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #captionsmitmachchhar #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 1, 2026
જીભ પર રાખવાની કે પાણીમાં ઓગાળવાની? દવા લેતા પહેલા આટલું તો જાણો! @BS9TVNEWS
Rajkot, Rajkot | Oct 1, 2026
😍 જામનગર: રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રણમલ તળાવ અને ખંભાળિયા ગેઇટ સહિતના ઐતિહાસિક સ્થળો તથા ચાલી રહેલા વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી. શહેરના ઐતિહાસિક વારસાનું જતન થાય અને આધુનિક સુવિધાઓ સાથે સંતુલિત વિકાસ થાય તે અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. [ jamnagar, jamnagar news, bhujia kotho, bhujiyo kotho, ranmal lake, khambhaliya gate, darshanaben vaghela, jamnagar development, historical heritage, heritage conservation, urban development, jamnagar municipal corporation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #bhujiyakotho #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 1, 2026