🚨 જામનગરમાં સાંજના સમયે પોલીસની ખાસ ડ્રાઈવ યોજાઈ. ખંભાળિયા નાકા નજીક સર્વેલન્સ સ્કોડ અને ખંભાળિયા ગેટ ચોકી સ્ટાફે નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળી કાર અને ‘રોમિયો સ્ટાઈલ’માં વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરી. નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારાયો.
[ jamnagar, jamnagar news, jamnagar police, jamnagar traffic police, khambhaliya naka, a division police, vehicle checking, number plate checking, black glass car, traffic rules, jamnagar latest news, police drive, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarpolice #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 1, 2026