🏍️ મોટરસાયકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, લિંબાયત પોલીસે 12 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો!
સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મોટરસાયકલોની ચોરી કરી AI એપ્લિકેશન મારફતે ડુપ્લિકેટ RC બુક બનાવી વેચાણ કરનાર ગેંગ સામે લિંબાયત પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 12 ચોરી કરેલી મોટરસાયકલો રિકવર કરી વાહન ચોરીના 12 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો..
આરોપીઓની પૂછપરછ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સમગ્ર મામલો બહાર આવ્યો.. ચોરી કરાયેલા વાહનોના ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી વેચાણ કરવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે
#BreakingNews #Surat #SuratNews #LimbayatPolice #VehicleTheft
Udhna, Surat | Aug 12, 2026