ગઈકાલે સોશિયલ મીડિયામાં શ્રી નાથજી હોટલના બિનઅધિકૃત બાંધકામ મુદ્દે વીડિયો વાયરલ થયા બાદ આજે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી,
જનતામાં ચર્ચા એ છે કે જે મુદ્દો લાંબા સમયથી રજૂઆતો અને સરકારી કચેરીઓમાં ગુંજી રહ્યો હતો, તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જ કાર્યવાહી કેમ થઈ?
સોશિયલ મીડિયાની તાકાત કે પછી તંત્રની મોડી જાગૃતિ? જવાબ જનતા શોધી રહી છે...
.
#modasamirror #marumodasa #modasacity #gecmodasa #aravalli