કાળીગામ તળાવ ખાતે યુવતી પર પ્રેમીએ બ્લેડથી કર્યો હુમલો.થોડા સમય પહેલા બંને વચ્ચે બંધાયો હતો પ્રેમસંબંધ.પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતા યુવતીએ વાત કરવાનું બંધ કર્યું.જેની અદાવત રાખી પ્રેમીએ ઝઘડો કરી ગળા પર બ્લેડ મારી.યુવતીને સારવાર માટે ખસેડયા બાદ નોંધાઈ ફરિયાદ.સાબરમતી પોલીસે રાજુ ખટીક સામે ગુનો દાખલ કર્યો.