Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: બાપુનગરમાં પોલીસે દરોડા પાડી જુગારધામ ઝડપ્યુ

આજે રવિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ બાપુનગરમા પોલીસે જુગારધામ ઝડપાવા મામલે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં આરોપીઓ ઘરમાં જુગાર રમતા હોય પોલીસે 8 જુગારીઓ ઝડપી પાડ્યા હતા. કુલ 2.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.બાપુનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.