દિવાળી પહેલાં 40 હજાર કિલો શંકાસ્પદ માવો ઝડપાયો
ગોમતીપુરમાં આવેલા રાધિકા ફૂડ પ્રોડક્ટ્સ કંપનીના કોલ્ડ સ્ટોરેજમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 40 હજાર કિલો શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે મીઠાઈ અને ફરસાણના પણ નમૂના લેવામાં આવ્યા હતા.
તહેવારોમાં મીઠાઈની ખરીદી વધતી હોય ત્યારે આટલો મોટો શંકાસ્પદ જથ્થો મળતાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે સવાલ ઊભા થયા છે. માવો ભેળસેળવાળો છે કે નહીં, તે અંગે નમૂનાની તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
દિવાળીની ખરીદી વખતે સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખો અને ખરીદીનું બિલ જરૂર લો.
(Amdavad, Gomtipur, Diwali, Food Checking, Suspected Mawa, Food Safety, Radhika Food Products, Mithai, Farsan)
#Amdavad #AmdavadNews #Gomtipur #Diwali #FoodSafety FoodChecking Mawa GujaratNews