માંડવી: રાજ હોટેલ પાસે ડમ્પ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો,એકનું મોત થયું.
Mandvi, Surat | Aug 1, 2025 સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના નવી પારડી ગામ પાસે રાજ હોટેલની નજીક બાઇક અને ડમ્પ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થયું છે. સમગ્ર ઘટના ની જાણ પોલીસને કરાઈ હતી.