કુકરમુંડા: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ: જનજાતિ ગૌરવ સપ્તાહના આયોજન માટે બેઠક
ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ સપ્તાહના સફળ આયોજન માટે મંત્રી નરેશભાઈ પટેલ, ગણપતસિંહ વસાવા અને ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમોના આયોજન અંગે મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા.