સીંગવડ: પોલિસીમળ આગ દુર્ઘટના: અસરગ્રસ્ત 3 પરિવારોને સહાય આપવા નરેશ બારીયાની તંત્રને રજૂઆત
Singvad, Dahod | Nov 7, 2026 પોલિસીમળ ગામે આગની ઘટનામાં ઘર ગુમાવનાર ત્રણ પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારીયાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે રાહત મળી રહે તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.