સુરેન્દ્રનગર | નવરાત્રીના ગરબા સ્થળો પર ફૂડ સેફ્ટી વિભાગની તપાસ
સુરેન્દ્રનગરમાં 6 નવરાત્રી આયોજકોનાં સ્થળોએ તપાસ હાથ ધરાઈ, 18 ખાણીપીણીના સ્ટોલની ચકાસણી કરી ખાદ્ય ચીજવસ્તુઓના 6 નમૂના લેવામાં આવ્યા. સ્ટોલ ધારકોને સ્વચ્છતા, હાઇજિન અને ફૂડ સેફ્ટી નિયમોનું પાલન કરવા સૂચનાઓ અપાઈ.
#Surendranagar #Navratri2026 #FoodSafety #FoodSafetyDepartment #GujaratNews
Wadhwan, Surendranagar | Oct 13, 2026