Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ધોળકા: ધોળકામાં વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શોભાયાત્રા નીકળી

Dholka, Ahmedabad | Apr 13, 2026
આજરોજ તા. 13/04/2026, સોમવારે સાંજે 5 વાગે ધોળકા ખાતે ભાલાપોળ વિસ્તારમાંથી વૈષ્ણવ સંપ્રદાયનાં સ્થાપક પ. પૂ. વલ્લભાચાર્યજીનાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાને પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધોળકાનાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પ્રસ્થાન કરાવ્યું હતું.