ધોલેરા: ધોલેરામાં ટાટા પ્લાન્ટમાં કર્મચારીઓ માટે સેફ્ટી મીટિંગ
ધોલેરામાં ટાટા પ્લાન્ટમાં કર્મચારીઓ માટે સેફ્ટી મીટિંગ:અધિકારીઓએ કર્મચારીઓને ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પર ભાર મૂક્યો ધોલેરા ખાતે તાજેતરમાં બનેલી કરંટ લાગવાની ઘટના બાદ, ધોલેરા એલ એન્ડ ટી ટાટા પ્લાન્ટમાં કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક તાત્કાલિક બેઠક 3 તારીખના 11 વાગ્યાની આસપાસ યોજવામા આવી હતી. આ બેઠક ધોલેરા એરપોર્ટ પર કરંટ લાગવાથી બે યુવાનોના મોત અને ત્રણના ઇજાગ્રસ્ત થવાને પગલે બોલાવવામાં આવી હતી. આ ઘટનામાં ધોલેરા નજીકન