ગારિયાધાર: ગારીયાધારમાં મધરાત્રિએ થયેલી લાખોની ચોરી નો ભેદ ઉકેલાયો: સાળો-બનેવી પોલીસના સકંજામાં, ડીવાયએસપીએ આપી માહિતી*
*ગારીયાધારમાં મધરાત્રિએ થયેલી લાખોની ચોરી નો ભેદ ઉકેલાયો: સાળો-બનેવી પોલીસના સકંજામાં, ડીવાયએસપીએ આપી માહિતી* ગારીયાધારના પછેગામ રોડ પર આવેલી મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં તા. 14 અને 15 જુલાઈની મધરાત્રિએ બનેલી ચકચારી ચોરીની ઘટનાનો ગારીયાધાર પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી લીધો છે. આ અંગે ડીવાયએસપી દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. ડીવાયએસપીના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા સાળો-બનેવીની જોડીને પોલીસે ઝડપી પાડી છે. ઝડપાયેલા આરોપીઓ