🚨સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગનું ચેકિંગ અભિયાન
એનાલોગ પનીરના મામલે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શહેરની વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ તેમજ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએથી પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 🧀🔍⚖️
#Surendranagar #FoodDepartment #FoodSafety #PaneerChecking #ButterSampl
Wadhwan, Surendranagar | Aug 7, 2026